જ્યોતિ CNC દ્વારા નિર્માણ સ્વદેશી ''ધમણ'' વેન્ટીલેટર તમામ પરિક્ષણોમાંથી પાસ
કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય વિભાગના વડાએ વેન્ટીલેટર ૧૦૦% સફળ હોવાનું આપ્યું સર્ટીફીકેટ : તમામ પરીક્ષણો અને બારીક નિરીક્ષણ પછી તમામ પરીક્ષાઓ પાસ કરી ''ધમણ'' સૌથી સલામત અને અત્યાધુનિક હોવાનું જણાવ્યું : ''ધમણ'' વિશે કુપ્રચાર કરનાર અને કંપનીને બદનામ કરનારાઓને મળ્યો બોધપાઠ : ભારત સરકારે જ્યોતિ સીએનસીને પાંચ હજાર વેન્ટીલેટર ખરીદવા ઓર્ડર આપવામાં આવ્યો : તમામ કસોટીઓમાંથી ધમણ વેન્ટીલેટર ૧૦૦% ખરૂ ઉતર્યું : સૌથી વધુ વિશ્વાસપાત્ર સાબિત થયું : જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજાએ પત્રકારોને આપી માહિતી