25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ઈન્ડો – નેપાળ કરાટે ચેમ્પિયનશિપમાં અમદાવાદના સ્પર્ધકોનો ઉજ્જ્વળ દેખાવ

ઈન્ડો – નેપાળ કરાટે ચેમ્પિયનશિપ – 2023 14 15 16 મેના રોજ કાઠમંડુમાં યોજાઈ હતી. ભારત અને નેપાળના 500 જેટલા સ્પર્ધકોએ આ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. અમદાવાદમાં કરાટે કોચિંગ આપતા ફાલ્ગુન શાહની સંસ્થા એડવાન્સ ટેફૂડો માર્શલ આર્ટના સ્પર્ધકોએ વિવિધ વેટ ગ્રૂપ અને એજ ગ્રૂપની સ્પર્ધામાં ભાગ લીધો હતો. 

Indo Nepal, India Nepal, India Pepal Karate, Indo Nepal Karate, ઈન્ડો નેપાળ , ઈન્ડો નેપાળ કરાટે ચેમ્પિયનશિપ, ઈન્ડો – નેપાળ કરાટે, કરાટે ચેમ્પિયનશિપ

આ સ્પર્ધામાં સંસ્થાના સ્પર્ધકોએ 6 ગોલ્ડ મેડલ, 8 સિલ્વર અને 17 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરવા સાથે બેસ્ટ ટીમની ટ્રોફી પણ મેળવી હતી. આ સ્પર્ધામાં મન શાહ, રિધમ પવાર, દક્ષ પટેલ, જ્હાનવી રાવલ, હીરવા મિસ્ત્રી, માહી શાહને ગોલ્ડ મેડલ મળ્યા હતા તથા મનસ્વીની ડિસૂઝા, શ્રીદા શાહ, નિસર્ગ પટેલ, દીપમ દવે, હેમાંગી શેકાવત, ધ્યાન પટેલ, આયુષ વ્યાસ, અક્ષત દવેને  સિલ્વર મેડલ પ્રાપ્ત થયા હતા જ્યારે દિવ્યરાજ સિંઘ, હીર રાવલ, વિશ્રુતિ ત્રિવેદી, ધ્રુવી સોલંકી, ખુશી શર્મા, પાયસ જોશી, અદ્વૈત નાયર, હ્રિદાંશ શાહ, વરુણ અગ્રવાલ, અનિરુદ્ધ ઠાકોર, ધ્રુવ પટેલ, હર્ષ જૈન, વંશ શર્મા, સમર શર્મા, હર્ષ સેલડિયા, પ્રથમ પટેલ, ધ્રુવી સોલંકીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. 
આભાર સહકારની ભાવના સહ, 

ફાલ્ગુન શાહ
(પ્રેસિડેન્ટ, એડવાન્સ ટેફૂડો માર્શલ આર્ટ)

Stay Tuned

Comments