બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

હવે ઈન્સ્ટાગ્રામ માંથી ફેસબુક મેસેંજરમાં મોકલી શકાશે ડાયરેક્ટ મેસેજ, જાણો કેવીરીતે...

ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામએ યુઝર્સને મેસેંજર સાથે ઇન્સ્ટાગ્રામ ડાયરેક્ટ મેસેજીસને કનેક્ટ કરવા માટે એક વિકલ્પ પ્રદાન કરવાનું શરૂ કર્યું. આનો અર્થ એ છે કે હવે વપરાશકર્તાઓ ઇન્સ્ટાગ્રામથી મેસેંજરના લોકોને સંદેશા મોકલી શકે છે અને તે જ બીજી બાજુથી પણ થઈ શકે છે. ફેસબુકે બ્લોગ પોસ્ટ દ્વારા આ અપડેટની ઘોષણા કરી છે. સુવિધા ખોલ્યા પછી કેટલાક વપરાશકર્તાઓ માટે સુવિધા દેખાશે. યુઝર્સ મેસેન્જર અને ઈન્સ્ટાગ્રામ ડીએમને તેમની ઇચ્છા પ્રમાણે અલગ રાખી શકે છે.


જોકે યુઝર્સ અપડેટ અપડેટ કરે તો ઇસ્ટાગ્રામ પર મેસેજ એક્સપીરિયન્સ મેસેંન્જર સાથે મળતુ ભળતુ બની જશે.એનો મતલબ છે કે ઇનસ્ટાગ્રામમાં યુઝર્સમે મેસેજ ફોર્વડિંગ અને ચેટને કસ્ટમ કલર અને નિકનેમ સાથે કસ્ટમાઇઝ કરી શકશે.આ નવા ફિચરને જોડવામાં આવ્યુ છે.જેમા સેલ્ફિ સ્ટિકર્સ,વોચ ટુગેધર(જેમા મીત્રો સાથે વિડીઓ જોઇ શકાશે)અને વેનિસ મોડ એક નિશ્ચિત સમયમાં મેસેજ એની જાતે જ ડિલીટ થઇ જશે.ફેસબુક એ કહ્યુ કે આ ફિચર પહેલા ઇસ્ટાગ્રામ અને બાદમાં ફેસબુકમાં આવશે.આ મર્જરથી લોકો એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર હાજર લોકો સાથે સંપર્ક કરી શકેશે.જેના માટે તેને એપને અલગથી ડાઉનલોડ કરવાની જરૂર નથી.


આ સાથે ઇન્સાગ્રામ એપથી તેના યુઝર્સને કરવામાં આવેલી મેસેજ અને કોલ ઇન્સાગ્રાર એપમાં રહેશે. ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ વોટ્સએપ, મેસેંજર અને ઇન્સ્ટાગ્રામને એકીકૃત કરવા માંગે છે. જો કે, આ એકીકરણ પછી, આ ત્રણ એપ્લિકેશન્સ એકલ એપ્લિકેશન્સની જેમ અલગ રીતે કાર્ય કરશે .. પરંતુ તે પછી તમે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરીને તમારા વ્હોટ્સએપના મિત્રો સાથે વાત કરી શકશો. અને જો તમે ફેસબુક યુઝર્સ છો, તો પછી તમે એવા લોકોને વોટ્સએપ મેસેજ કરી શકશો જેની પાસે તમારો નંબર નથી.