બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગુજરાત સરકારમાં ચાલી રહેલી એક્સટેન્શન પ્રથાને કારણે અન્ય સક્ષમ અધિકારીઓ સાથે અન્યાય થતો હોવાની આંતરિક ફરિયાદ ઉઠી

એક્સટેન્શન પરના અધિકારીઓનું સરકારમાં એકહથ્થુ શાસન ચલાવી રહ્યા છે. રાજ્ય સરકારના 50થી વધુ કી પોસ્ટ ઉપર અધિકારીઓ એક્સટેન્શન ભોગવી રહ્યાં છે. એક્સટેન્શન પરના અધિકારીઓ જ સરકારનો વહીવટ ચલાવી રહ્યાં છે. આઈએએસ - આઈપીએસની બદલીઓ પણ એક્સટેન્શન ધરાવતાં અધિકારીઓ નક્કી કરે છે. 
ગૃહ વિભાગ

1.મહેન્દ્ર સોની, DS
2.નિખિલ ભટ્ટ, AS
3.વિજય બધેકા US
માહિતી ખાતું

1. ઉદય વૈષ્ણવ, ડેપ્યુટી ડાયરેક્ટર
2. પંકજ મોદી, ડેપ્યુટી ડાયરેક્ટર
3. પુલક ત્રિવેદી, અધિક માહિતી નિયામક
સામાન્ય વહિવટ વિભાગ

1.સુશીલ વ્યાસ US
2.જવલંત ત્રિવેદી AS
3. છાયા ભટ્ટ SO
4.અશોક દવે, AS
5.ઇંદ્રવદન દવે, US
6.એન.પી.લવિંગીયા, AS
7.આર.એલ. ભગોરા SO
8.પી.કે.જોશી SO
9.આર.જી.જોષી, JS, માન.
10. મનોજ શુક્લ SO
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

1.અતુલ પટેલ, US
2.વી જી વણઝારા AS
નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા, અને કલ્પસર વિભાગ

1.એલ જી મહિડા DS-
નાણા વિભાગ

1.બી.જી. વાઘેલા DS
2.ડી આર પટેલ SO
3.આર.ડી. મોદી US
4.એન એ પટેલ SO
5.વી.પી શ્રીમાંકર US
6.કે કે ગઢવી, SO
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ

1.ડી.જી.ચૌધરી, DS
મહેસૂલ વિભાગ

1.એ.આર.પરમાર US
2.એમ.બી.સોની DS
વન અને પર્યાવરણ વિભાગ

1.એસ જે પંડીત AS/IFS-
2.ગાયત્રી દવે JS
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ

1.આનંદ ઝિંઝાલા, JS
2.સ્મિતા શાહ, JS