બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

This browser does not support the video element.

જામનગરમાં પુરપાટ ઝડપે રોંગ સાઈડમાં જતી ઓટો રીક્ષાનો અકસ્માત, અકસ્માતનો લાઈવ વીડિયો વાયરલ, જુઓ...

જામનગરના દીગજામ ઓવર બ્રિજ ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે, મળતી વિગતો અનુસાર પુરપાટ ઝડપે રોંગ સાઈડમાં જતી ઓટો રીક્ષાનો અકસ્માત બોલેરો પિકઅપ વાન સાથે થયો છે.

અકસ્માતમાં રીક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થયેલ છે, તેમજ આ અકસ્માતનો સમગ્ર વીડિયો વાયરલ થઈ રહ્યો છે.