જીનાઝ જ્વેલ્સ આર્ટ એક્સહિબીશન, આ શો કંપનીના બેકબોન તરીકે નોંધપાત્ર રહ્યો.
જિગ્નાના (જીના) માત્ર એક ફૅમસ ડિઝાઇનર જ નહીં પરંતુ જેમોલોજિસ્ટ, જ્વેલરી-હિસ્ટોરિયન, અપ્રેઈઝર, સ્ટાઈલિશ અને ટ્રુ જ્વેલરી આર્ટિસ્ટ પણ છે.. તે ઓન્ટારિયો, કેનેડામાં સ્થિત છે જ્યાં એક સુંદર બુટિક તેના પેટ્રોન્સને આવકારવા માટે રાહ જોઈ રહ્યું છે અને ન્યુ જર્સી, યુએસએ અને અમદાવાદ, ભારતમાં તેની ઓપરેશનલ ઓફિસ પણ છે.તેણે તેના પ્રોસ્પેકટીવ કસ્ટમરને સંતોષવા માટે રિસ્પોન્સિવ અને ફ્રેન્ડલી, સોશિયલ પ્લેટફોર્મ ટીમ સાથે એક ઈ-કોમર્સ વેબસાઇટ પણ સેટ કરી છે.તેણે વિવિધ વિભાગોમાં ઘણા એવોર્ડ્સ જીત્યા છે અને જ્વેલરી પ્રત્યેના તેના ટ્રુ પેશનનું પ્રદર્શન કર્યું છે.
જીનાઝ જ્વેલ્સના, ડિઝાઇનથી લઈને ફાઇનલ પ્રોડક્ટ સુધીની પ્રક્રિયાથી તૈયાર થયેલા ડિઝાઈનર કલેકશન એક બીજાથી ડિફરન્ટ હતા. યુનિક પર્સનાલિટી અને સ્ટાઇલ ધરાવતા વ્યક્તિ માટે તૈયાર કરેલઈ કસ્ટમાઈઝડ જ્વેલરી તે વ્યક્તિના બજેટ મુજબ તૈયાર કરવામાં આવી હતી. જીનાઝ બ્રાન્ડ ઓથેનસીટી માટે સર્ટિફાઈડ છે.
જીના જ્વેલરી હિસ્ટોરિયન હોવાથી મોર્ડન જ્વેલરીને કલાસિક ટચ સાથે તૈયાર કરવામાં આવી હતી. જીનાઝ જ્વેલ્સના ગોલ્ડ અને સિલ્વર બેઝ મેટલ સાથે હળવા ઈનેમલ સાથે તૈયાર થયેલા પ્લાક ઈનેમલ કલેકશનનું પ્રદર્શન કરવામાં આવ્યું.જિનાઝના જ્વેલ્સ કોમ્પીટીટર્સ માટે બાર હાઇટ સેટ કરે તેવા હતા.
પ્રોસ્પેકટીવ કસ્ટમરને સંતોષવા માટે રિસ્પોન્સિવ અને ફ્રેન્ડલી, સોશિયલ પ્લેટફોર્મ ટીમ સાથે એક ઈ-કોમર્સ વેબસાઇટ પણ સેટ કરી છે. આ વેબસાઈટ પરથી તમે જીનાઝ જેવેલ્સમાંથી ગોલ્ડ ડાયમંડ કે કોઈ પણ પ્રકારની જ્વેલરીની ખરીદી કરી શકો છો.