આજે બાબરી વિધ્વંસ કેસનો ચુકાદો આવશે,અયોધ્યા અને લખનઉમાં એલર્ટ, સુરક્ષા સઘન કરાઇ
બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં 28 વર્ષ પછી અંતે આજે ચૂકાદો આવશેકેસની સુનાવણી દરમિયાન 49માંથી 17 આરોપીઓનાં મોત થયાંઅડવાણી, મુરલી મનોહર જોશી વૃદ્ધાવસ્થાના કારણે જ્યારે ઉમા ભારતી કોરોનાના કારણે કોર્ટમાં હાજર નહીં રહી શકે- કેસમાં 25 વર્ષ સુધી કાવતરાંની કલમ જ નહોતી ઉમેરાઈ, 315 લોકોએ જુબાની આપી, 600 દ
- બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં 28 વર્ષ પછી અંતે આજે ચૂકાદો આવશે
- કેસની સુનાવણી દરમિયાન 49માંથી 17 આરોપીઓનાં મોત થયાં
- અડવાણી, મુરલી મનોહર જોશી વૃદ્ધાવસ્થાના કારણે જ્યારે ઉમા ભારતી કોરોનાના કારણે કોર્ટમાં હાજર નહીં રહી શકે
- - કેસમાં 25 વર્ષ સુધી કાવતરાંની કલમ જ નહોતી ઉમેરાઈ, 315 લોકોએ જુબાની આપી, 600 દસ્તાવેજો રજૂ કરાયા

6 ડિસેમ્બર 1992ના રોજ ઢાંચો તોડતી વખતે પત્રકારો સાથે થયેલી મારપીટ, તેમના કેમેરા આંચકી લેવા અને તોડી નાંખવા સંબંિધત હતી. વર્ષ 1993ના 49 આરોપીઓ વિરૂદ્ધ સીબીઆઈએ કેસ દાખલ કર્યો હતો, તેમાં 13 આરોપીઓને વિશેષ અદાલતે આરોપ સ્તર પર જ ડિસ્ચાર્જ કરી દીધા હતા. સીબીઆઈએ આ ચૂકાદાને પહેલા હાઈકોર્ટમાં અને પછી સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
25 વર્ષ સુધી આ કેસમાં આઈપીસીની કલમ 120 બી એટલે કે કાવતરૂં રચવાની કલમ જ લગાવાઈ નહોતી. પરંતુ 30 મે 2017ના રોજ સીબીઆઈની વિશેષ અદાલતને લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર, સાધ્વી ઋતંભરા અને વિષ્ણુ હરિ દાલમિયા પર આઈપીસીની કલમ 120 બી હેઠળ કાવતરૂં રચવાનો આરોપ પણ સામેલ કર્યો હતો.

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com