કમલમ માં ભાજપા પ્રદેશ મીડિયા તથા ડિબેટ ટીમના સભ્યોની બેઠક યોજાઈ
આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જી, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર પાટિલ જી, પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયાજીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ મીડિયા તથા ડિબેટ ટીમના સભ્યોની બેઠક યોજાઈ જેમાં વિવિધ કાર્યક્રમોની સમીક્ષા તેમજ આગામી સંગઠનાત્મક કાર્યક્રમો વિશે માર્ગદર્શન આપ્યું