બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કાશ્મીર મુદ્દાને કારણે સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે તનાવ.

         કાશ્મીરમાં ધારા 370 હટાવ્યા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશી એ ઈસ્લામિક સહયોગ સંગઠન એટલે કે ઓ આઈ સી માં કાશ્મીર વિવાદ માટે તેમને સાઉથ અરેબીયા ને કાશ્મીર મુદ્દા પર સહયોગ માટે તેમનો સંગઠિત  દેશો તેમનો સાથ આપે.


             આ વાત સાઉદી અરેબિયાની ગમી નહીં અને તેમને પાકિસ્તાનના આવા રવૈયા ને લઈને પાકિસ્તાનનુ૬. ૩અરબ ડોલરનું દેવુ ચુકવવું.


            પાકિસ્તાની તેમાંની એક અરબ જેટલી રકમ ચૂકવી દીધી છે. હવે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે સુલાની કોઈપણ ગુંજાઇશ નથી. કુરેશી નું વિવાદિત બયાન પાકિસ્તાન ને ભારે પડ્યું.