માત્ર 20 રૂપિયામાં દિકરાની નજર સામે પિતાની હત્યા...કારણ જાણી તમે પણ ચોકી જશો
રાજધાની દિલ્હીમાં માત્ર 20 રૂપિયા માટે ખૂની ખેલ ખેલાયો છે. અહીંના બુરાડી વિસ્તારમાં સલૂનમાલિકે 20 રૂપિયા માટે કસ્ટમરને મોતને ઘાટ ઉતાર્યો છે. હેર કટિંગ માટે આવેલા રૂપેશ નામના કસ્ટમરે 50 રૂપિયા આપવાના હતા, જોકે 30 રૂપિયા આપી 20 રૂપિયા પછી આપશે તેવું જણાવ્યું હતું. જોકે સલૂનમાલિક માન્યા નહીં અ
રાજધાની દિલ્હીમાં માત્ર 20 રૂપિયા માટે ખૂની ખેલ ખેલાયો છે. અહીંના બુરાડી વિસ્તારમાં સલૂનમાલિકે 20 રૂપિયા માટે કસ્ટમરને મોતને ઘાટ ઉતાર્યો છે. હેર કટિંગ માટે આવેલા રૂપેશ નામના કસ્ટમરે 50 રૂપિયા આપવાના હતા, જોકે 30 રૂપિયા આપી 20 રૂપિયા પછી આપશે તેવું જણાવ્યું હતું.
જોકે સલૂનમાલિક માન્યા નહીં અને રૂપેશ પર પ્લાસ્ટિકના પાઈપથી હુમલો કરી દીધો. આ દરમિયાન રૂપેશનો 13 વર્ષનો દીકરો પહોંચી ગયો અને પિતાને ન મારવા આજીજી કરી. જોકે સલૂનમાલિક માન્યા નહીં અને રૂપેશને લોહીલુહાણ કરી દીધો અને થોડી વારમાં જ રૂપેશનું મોત થઈ ગયું.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com