ચા વેચીને 227 કરોડ રૂપિયાની માલિક બની આ મહિલા જાણો કોણ છે...
India ના ખૂણે ખૂણે તમને ચાઇ ને લારી જોવા મળશે અને એમાં પણ ગુજરાતીની વાત કરીયે તો ગુજરાતી લોકો સવાર ઉઠે એટલા ચા, સાંજે પડે એટલ ચા, કોઈ મહેમાન ઘરે આવે એટલ ચા, કોઈને ઘરે બોલવા હોય તો પણ એમ કેવાયે છે "આવો ઘરે ચા પીવા" કેટલાક તો એવા ચાના રસીલા કે ચા પીધા પછી પણ ચા,
ચા ઇન્ડિયા એટલી Commen થઇ જેય છે કે ઇન્ડિયાના ઘરે ઘરે ચા બને છે. ઇન્ડિયાની કરોડો મહિલા જ સવાર પડતા જ ચા બનાવે છે સાંજે પડે તીયારે ચા બનાવે છે, હરેક ગલી,ચાર-રસ્તા,મોહોલ માં ચા લારી પાર ચા વેચાતી જોવા મળે છે, પણ તમે કયારે એવું વિચારીયું છે કોઈ ચાઇ વેચીને કરોડો કમાઈ રૂપિયા કમાઈ શકે,
તમને વાત સાંભળી ને નવાઈ લાગશે કેવી રીતે કોઈ 5,10 રૂપિયા ની ચા વેચીને કોઈ કરોડો રૂપિયા કમાઈ શકે પણ હા આ વાત સાચી છે એક મહિલાએ ચા વેચી ને 227 કરોડ રૂપિયાની કમાણી કરી છે,
આ મહિલા નું નામે છે Brook Eddy જે 2002 માં પોતાના દેશ અમેરિકાની થી ઇન્ડિયા આવી હતી. Brook Eddy ઇન્ડિયા માં રહી ને ઇન્ડિયા નું Culture તેમને પસંદ આવા લાગિયું. તમને પણ ચા નો ચસ્કો લાગી ગયો હતો. ઇન્ડિયા માં ૧ વરસ રહિયા પછી જયારે Brook Eddy પાછા અમેરિકા ગયી તો તિયાં તમને ઇન્ડિયા જેવી ચા તિયાના લોકલ CAFE માં જોવા મળી નહીં. તિયાર પછી તમને જાતે ઘરે ચા બનાવતા શીખવાનું નકી કરી લીધું,
તિયાર પછી જયારે પણ Brook Eddy ના ઘરે કોઈ મેહમાન આવે તો Brook Eddy Indian Culture ની જેમ મેહમાન ને પોતાના હાથ ની બનેલી ચા પીવડાવતી હતી, તમને બનાવેલી ચા લોકો એટલી હદે પસંદ આવા લાગી. કે લોકો તેમને તે ચા કેવી રીતે બનાવે છે અને તેની RECIPE પૂછવા લાગીયા આમ કરતા કરતા તમને વિચાર આવીયો કે અમેરિકા CAFE માં આવી ચા મળતી નથી તો કેમ ના ચા નો નેનો મોટો Business શરુ કરીયે અને થોડો ઘણો નફો પણ પડી જશે
Brook Eddy Indian Culture પસંદ હોવાને કારણે તેમને પોતાની બ્રાન્ડ નું નામે Bhakti CHAI રાખીયું અને શરૂવાત ના તેણે કારની પાછળની ડેકીમાં જ સામાન રાખી બોટલમાં ચા વેચવાનું શરૂ કર્યું અને જોતજોતામાં Brookના હાથથી બનાવેલી આદુ વાળી ચા પીનારાની માંગ એટલી વધી ગઈ Brook એ Bhakti CHAI ની Officeal Website લોન્ચ કરી અને કારમાં બેસીને ઘરે ઘરે જાયી ને આદુ વળી ચા વેચનું શરુ કરી દીધું.
ધીરે ધીરે તેમની ચા સ્થાનિકો ને પસંદ આવા લાગી અને તમને નફો વધવા લાગીયો. Bhakti Chai ની ડિમાન્ડ દિવસ ને દિવસે વધવા લાગી.અને Brook Eddy મોટી મોટી કંપનીઓ માંથી FUNDING ની ઑફેંરો મળવા લાગી
અમૅરિકાન સૌથી વધારે હોટ કોફી અને કોલ્ડ કોફી પીવાનું વધારે પસંદ કરે છે જેના કારણે અમૅરિકા હોટ કોફી અને કોલ્ડ કોફી માટે મોટું માર્કેટ છે જેના ધીયાનમાં લઇ ને Brook પણ 2007 થી Officially Pak Bottle માં Bhakti Chai વેચવાનું શરુ કરિયું હરેક Food Outlet જોડે ભાગીદારી કરી
આજે Brook ની બનાયેલી કંપની Bhakti Chai હર વર્ષે કરોડો નો નફો કમાયે છે. Bhakti Chai અમૅરિકામાં અને અમૅરિકાની બહાર પણ Business કરે છે. Bhakti Chai ની માર્કેટ વેલ્યુ આજે ૨૨૭ કરોડ છે
તમને અમારો લેખ સારો લાગીયો હોય તો અમારા લેખ ને LIKE કરો અને તમારા દોસ્ત અને ફેમિલી સાથે SHARE કરો . કોમેન્ટ કરીને અમને તમારો અભિપ્રાય આપો