બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

બોલીવુડની અભિનેત્રી મૌની રોયની લેટેસ્ટ તસ્વીરોએ સોશિયલ મીડિયા પર મચાવી ખલબલી

બોલીવુડ અભિનેત્રી મૌની રોય  તેની ફિલ્મો કરતા અન્ય પ્રોજેક્ટ્સની તસ્વીરોના કારણે ચર્ચામાં બની રહે છે. મૌની રોય આવાર નવાર તે તેની ગ્લેમરસ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી તહલકો મચાવતી રહે છે. જયારે હવે ફરી એક વખત તેની બોલ્ડ તસ્વીરોએ સોશિયલ મીડિયા પર તહલકો મચાવી દીધો છે. એવામાં તેની કેટલીક તસ્વીરો શેર કરી છે. જે ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગઇ છે. આ તસ્વીરો મૌની રોયે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે ઓલ બ્લેક લૂકમાં જોવા મળી રહી છે.


મૌની રોયની આ તસ્વીર તેના માલદીવ વેકેશનની રહેલી છે. જે સોશિયલ મીડિયા પર લોકો ખુબ પસંદ આવી રહી છે. આ તસ્વીરોમાં તેની સાથે તેમનો બોલ્ડ અંદાજ જોતા જ બની રહ્યો છે. આ તસ્વીરોમાં મૌની રોય બ્લેક ડ્રેસમાં ક્રૂઝ પર બેસીને દરીયાની વચ્ચો વચ્ચ પોઝ આપતી જોવા મળી રહી છે.


તેમ છતાં આ પ્રથમ વખત નથી કે મૌની રોયે તેમની આવી બોલ્ડ તસ્વીરો શેર કરી હોય, તે ઘણી વખત તેના બોલ્ડ લૂકના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. મૌની રોયની આ તસ્વીરો પર તેના ચાહકો સતત કમેન્ટ્સ કરી રહ્યાં છે અને તેની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે.