બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કોરોનાથી બચવા સોનાનું માસ્ક પહેરે છે આ શખ્સ, કિંમત જાણી ને આશ્ચર્યચકિત થઇ જશો...

કોરોનાવાયરસ નામની મહામારી પુરી દુનિયામાં તેનો પ્રકોપ દેખાડી રહી છે, જેના કારણે સામાન્ય માનવીના જીવનમાં મોટા પ્રમાણમાં પરિવર્તન આઈયુ છે. જ્યાં સુધી વાયરસની રસી વિકસિત ન થાય ત્યાં સુધી આપડે આપડી અને આપડા પરિવારની સુરક્ષઆ રાખવા માટે સરકાર ના સૂચવેલા નિયમોનું પાલન કરવું પડશે જેવા કે સામાજિક અંતર જાળવવું, બહાર જતી વખતે માસ્ક ફરજીયાત પહેરવું, આ બધી સાવચેતી કોરોનાવાયરસ થી બચવા ખુબ જરૂરી છે 

કોરોના મહામારીને કારણે માસ્ક નું વેચાણ પણ ખુબ વધી ગયું છે અતિયારે તો સાદા માસ્ક ની સાથે સાથે અનેક પ્રકારના માસ્ક બજારમાં ઉપલબ્ધ છે. ડિઝાઇનર માસ્ક પણ વેચાણ શરૂ થઇ ગિયા હવે લગ્ન કરી રહેલા વરરાજા અને વહુઓ પણ તેમના પરંપરાગત પોશાકો સાથે મેચ કરતા માસ્ક પહેરેલા જોવા મળે છે અને જો કોઈ જાહેર સ્થળે માસ્ક પહેરે નહીં હોય તો વિવિધ દેશોની સરકારોએ તેને શિક્ષાપાત્ર ગુનો બનાવ્યો છે. માસ્ક પહેરવું કેટલું મહત્વનું છે તે એ હકીકત દ્વારા સમજી શકાય છે  

કોરોના કાળમાં તે પણ જરૂરી છે કે કોઈ વ્યક્તિ યોગ્ય માસ્ક પહેરે અને તેને યોગ્ય રીતે પહેરે. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે પુણેના પિંપરી-ચિંચવાડ જિલ્લાના એક વ્યક્તિએ પાતાના માટે સોનાનું માસ્ક બનાવ રાવ્યુ. જેની કિંમત સાંભળી ને તમને નવાઈ લાગશે 

આ વ્યક્તિનું નામ શંકર કુરાડે છે.જે પુણેના પિંપરી-ચિંચવાડ જિલ્લાના રહેવાસી છે. તમને કોરોના વાયરસ થી બચવા માટે સોના નું માસ્ક બનાવરઇયું છે તેમને તેના માસ્ક પર રૂ. 2.89 લાખનો મોટો ખર્ચ કર્યો છે, તે જણાવે છે કે માસ્કમાં નાના છિદ્રો છે જે શ્વાસ લેવામાં મદદ કરશે પરંતુ તમને પણ નથી ખબર કે તેમનું માસ્ક કોરોનાવાયરસ સામે અસરકારક રહેશે કે નહીં.

શંકર કુરાડેને સોનાનો ઘણો શોખ છે. શંકર કુરાડે માત્ર સોનાનો માસ્ક પહેરેલો જ નથી, પરંતુ તે ઘણા બધા સોનાના દાગીના, જેમ કે ગળાનો હાર, વીંટીઓ, બંગડી વગેરે પહેરેલો હોય છે. શંકર કુરાડે સોનાનું માસ્ક પહેરેલો ફોટો સોશિલ મીડિયા માં ખુબ વાયરલ થયો છે જેમાં માસ્ક ની સાથે સાથે સોનાની જાડી સાંકળો જોવા મળે છે 

જો તમને અમારો અર્ટિકેલ પસંદ આવતા હોય તો અમારા અર્ટિકેલ ને LIKE કરો, તમારો દોસ્ત કે ફેમિલી જોડે Share કરો અને Comment કરીને અમને જણાવો તમને અમારો અર્ટિકેલ કેવો લાગીયો