સોલંકીબધુંઓ રાજપૂત સમાજ દ્વારા લુણાવાડા શહેરમાં વિનામુલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું
લુણાવાડા : કોરોનાના કપરા કાળમાં સરકાર કોરોનાને નાથવા અથાગ પ્રયત્નો કરી રહીછે ત્યારે કેટલાક સેવાભાવી સમાજ અને સેવાભાવી લોકો પણ સામે આવી રહ્યા છે
લુણાવાડા શહેરમાં સોલંકીબધુંઓ રાજપૂત સમાજ દ્વારા શહેરના ચોકડીવિસ્તાર,કોટેજવિસ્તારમાં સહિતના શહેરના અન્ય વિસ્તારોમાં યુવાનો દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે યુવાનોએ લોકોને કોરોનાને લઈ સરકાર દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તેનું પણ ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યા હતો.