બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

આજના આધુનિક યુગમાં તમે પણ મોબાઈલ વાપરતા જ હશો ત્યારે જાણો મોબાઈલ થી થાય છે આ એક મોટો ફાયદો...

 હુ તમને આજના લેખ મા મોબાઈલ થી થતા એક જોરદાર ફાયદા વીશે જણાવીશ.મોબાઈલ નો ઉપયોગ આપણે ઘણી બધી રીતે કરીયે છિયે. જેમકે અત્યારે મોટાભાગનુ ઓનલાઈન ભણવાનું મોબાઈલમાં જ થાય છે અને એના સિવાય પણ ઘણા બધા ફાયદા આપણ જાણતા હશું . પણ,  એનો એક ફાયદો પર્યાવરણની સુરક્ષા માટે પણ થાય છે.હા તમે સાચુ વાંચ્યુ કે એનો ઉપયોગ પર્યાવરણની સુરક્ષા ના હેતુથી પણ આપણે કરી શકીયે છીએ.

પર્યાવરણ ને જાળવવા માટે મોટો ભાગ વૃક્ષો ભજવે છે.આપણે મોબાઈલ નો ઓછો ઉપયોગ કરીયે તો પર્યાવરણ ની જાળવણી કરવા માટે આપણે પણ સારો એવો ફાળો આપી શકીયે છિયે.પણ કેવી રીતે એ શક્ય છે કે મોબાઈલ નો ઓછો ઉપયોગ પર્યાવરણ બચાવી શકે?

મોબાઈલ ચાર્જ કરવા માટે આપણે વીજળીનો ઉપયોગ કરીયે છિયે . એ વિજળી વિવિધ રીતે ઉત્પન્ન  કરવામા આવે છે. જેમાનો એક પ્રકાર એટલે થર્મલ પાવર સ્ટેશન. એમા વરાળ થી વીજળી ઉત્પન્ન થાય છે અને વરાળ બનાવવા માટે બળતણ નો ઉપયોગ થાય છે. જેના માટે વૃક્શો કાપવામા આવે છે.

આમ , મોબાઈલનો ઓછો ઉપયોગ કરીશુ તો ચાર્જ  ઓછો કરવો પડશે . તેથી વિજળી ઓછી વપરાશે અને એવુ કરીશું તો વીજળીનુ ઉત્પાદન ઓછુ કરવામા આવશે તો થર્મલ પાવર સ્ટેશન મા બળતણ ઓછુ વપરાશે  અને બળતણ ઓછુ વપરાશે તો વૃક્ષો ઓછા કપાશે.આમ, પર્યાવરણ ની જાળવણી મા આપણે આવા નાના - નાના ઉપાયો દ્વારા સહભાગી થઈ શકીયે છીયે.