25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

આઈપીએલમાં રમવાનો મોકો ના મળતાં મુંબઈના ક્રિકેટરે પોતાનો જીવ ગુમાવ્યો...

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રમવાનો મોકો નહીં મળવાના કારણે મુંબઈના એક ક્લબ ક્રિકેટરે આત્મહત્યા કરી લીધી છે. કરણ તિવારી (27) એ સોમવારે રાત્રે મલાડ (પૂર્વ) માં તેના મકાનમાં છતની પંખોથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી, જેની જાણ તેના મિત્ર દ્વારા કરવામાં આવી હતી.મીડ-ડે ના અહેવાલ મુજબ કરણના મિત્ર

ઈન્ડિયન પ્રીમિયર લીગ , IPL, karan tiwari, કરણ તિવારી, ભારતીય ક્રિકેટ બોર્ડ
મુંબઈના એક ક્લબ ક્રિકેટરે આત્મહત્યા કરી
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રમવાનો મોકો નહીં મળવાના કારણે મુંબઈના એક ક્લબ ક્રિકેટરે આત્મહત્યા કરી લીધી છે. કરણ તિવારી (27) એ સોમવારે રાત્રે મલાડ (પૂર્વ) માં તેના મકાનમાં છતની પંખોથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી, જેની જાણ તેના મિત્ર દ્વારા કરવામાં આવી હતી.

મીડ-ડે ના અહેવાલ મુજબ કરણના મિત્રએ કહ્યું કે આઈપીએલમાં રમવાનો મોકો ન મળવાને કારણે તે ઉદાસ હતો.આ સાથે જ પોલીસે જણાવ્યું હતું કે આ મામલે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે

કરણ તિવારીએ વાનખેડીયા સ્ટેડિયમમાં આઇપીએલની ટીમો માટે બોલિવિન્ગ કરી હતી. જો કે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ના નિયમો અનુસાર, રાજ્યની ટીમમાં પ્રતિનિધિત્વ કરનાર ખેલાડી આઈપીએલની હરાજીમાં ભાગ લઈ શકે છે.

અહેવાલ મુજબ, તિવારીએ તેના મિત્રને આત્મહત્યા કરવા અંગે માહિતી આપી હતી અને તેના મિત્રએ તિવારીની બહેનને જાણ કરી હતી. ત્યારબાદ તિવારીની બહેને તેની માતાને તેની જાણ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં તે ઘણો મોડો થઈ ગયો હતો અને હોસ્પિટલમાં પહોંચતા પહેલા તેનું મૃતિયું થઇ ગયું હતું  

જો તમને અમારો અર્ટિકેલ પસંદ આવતા હોય તો અમારા અર્ટિકેલ ને LIKE કરો, તમારો દોસ્ત કે ફેમિલી જોડે Share કરો અને Comment કરીને અમને જણાવો તમને અમારો અર્ટિકેલ કેવો લાગીયો

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments