રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી (NTSE) ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ -૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે.
ચાલુ શૈક્ષણિક વર્ષ ધોરણ-૧૦ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી (NTSE) શિષ્યવૃત્તિ માટેની પ્રથમ તબક્કાની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તા. ૧૩/૧૨/૨૦૨૦, ૨વિવારના રોજ યોજવામાં આવશે. આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઈટ પર તા. ૧૭/૧૦/૨૦૨૦ થી તા. ૦૩/૧ ૧/૨૦૨૦ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.
- જાહેરનામું બહાર પાડ્યાની તારીખ:- 06/10/2020
- પરીક્ષા માટેનું આવેદનપત્ર ૧૭/૧૦/૨૦૨૦ થી ૦૩/૧૧/૨૦૨૦ ઓનલાઇન ભરવાનો સમયગાળો
- પરીક્ષા માટેની ફી પોસ્ટ ઓફીસ ખાતે ભરવાનો સમયગાળો ૧૭/૧૦/૨૦૨૦ થી ૦૩/૧૧/૨૦૨૦
- શાળા દ્વારા ભરાયેલા આવેદનપત્રો DEO કચેરીમાં જમા કરાવવાની અંતિમ તારીખ:- 09/11/2020
- શાળા દ્વારા ભરાયેલા આવેદનપત્રો DEO કચેરીમાં જમા કરાવવાની અંતિમ તારીખ:- 09/11/2020
- DEO કચેરી દ્વારા આવેદનપત્રોની ચકાસણી કરી રા.પ.બોર્ડ દ્વારા આપવામાં આવેલ લોગઇન પર ઓનલાઇન એપ્રુવ કરવાની અંતિમ તારીખ:- 18/11/2020
- DEO કચેરી દ્વારા શાળામાંથી આવેલ આવેદનપત્રોની હાર્ડકોપી રા,૫. બોર્ડમાં જમા કરાવવાની અંતિમ તારીખ:- 23/11/2020
- પરીક્ષા તારીખ:- 13/12/2020
સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા સમજો:- અહી ક્લિક કરો.