બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ચોથી જાગીર ને દબાવવા ના પ્રયાસ!

ભારત ની લોકશાહી માં મુખ્ય ચાર સ્થંભ આવેલા છે એમા ચોથો એ મીડિયા છે જે આગલા ત્રણ સ્થંભ ને કાન પકડાવી જનતા ને સાચું બતાવા નું કામ છે જેન ચોથી જાગીર કહેવામાં આવે છે... પણ આ લોકશાહી વાળા દેશ માં ચોથી જાગીર નું પતન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે..



અમુક વેચાયેલા મીડિયા દલાલ ને લીધે સાચા મીડિયા કર્મી ને ચોર નેતા સામે ઝુકાવા ના પ્રયાસો થઈ રહ્યા છે એ ક્યારેય સહન કરી લેવામાં નઈ આવે... વાત એ છે કે આજ રોજ શ્રી #વિજયરૂપાણી સાહેબ ની ખેડૂત લક્ષી પ્રેશ કોન્ફ્રસ્ નું આયોજન કરેલ હતું એમાં જાણે મીડિયા કર્મી ને પહેલે થિ જ કહી દેવામાં આવેલા સવાલો પુછવાનું સેટિંગ થયું હોય એવું લાગી રહ્યું હતું ત્યારે ગુજરાત ની સત્ય હકીકત સામે લડતી કોઈના બાપ ના ડર વગર સવાલ પૂછતી ન્યૂઝ ચેનલ #NetworkNewsGujarat ના જાંબાઝ પત્રકાર #Umeshamin દ્વારા સવાલ પૂછવામાં આવ્યા ત્યારે મુખ્યમંત્રી ના માણસો દ્વારા એ પત્રકાર ને સાઈડ માં લઇ ટોર્ચર કરવામાં આવ્યું અને એમ કહેવામાં આવ્યું કે તમે કેમ મુખ્યમંત્રી ને સવાલ પૂછો છો અને ખોટી રીતે ધમકાવામાં આવ્યા એ એક શરમજનક કૃત્ય છે એ ચોર નેતા ઓ નું... 



તો આ ગાંધી ના ગુજરાત માં શુ ખોટા નેતા ને સવાલ કરવા એ ગુનો છે ? સુ આ ચોર લોકો ની મિલીભગત ખુલ્લી કરવી એ ગુનો છે ? સુ પબ્લિક ને સત્યા હકિકત બતાવવી એ ગુનો છે ? જો ના હોઈ તો પછી અમારી ન્યૂઝ ચેનલ ના પત્રકાર ને આ ચોર નેતા એ આપેલી ધમકી થી મુખ્યમંત્રી એ માફી માંગવી પડશે ... તમને એમ કે આ લોકો ને ધમકાવી ને એને ચૂપ કરાવી દેશું.. પણ અમે ચૂપ બેસવાના નથી અને સત્ય ને સાથ આપી અમે આગળ પણ આ રીતે હિમ્મત થી જ સવાલ કરતા રેહસું... જે સાચા દેશ ભક્ત હોઈ અને થોડી ઘણી પણ સત્ય ની ખુમારી તમારા માં હોઈ તો આ અમારી લડત ને સાથ આપો અને જ્યાં સુધી મુખ્યમંત્રી માફી ના માંગે આ મામલે ત્યાં સુધી fb માં હેસ્ટેગ ચલાવો 

#વિજય_રૂપાણી_માફી_માંગે 
અનવર ખેભર (અનુ આઝાદ) ~ જેતપુર