જાણો નીતા અંબાણીના 10 મોંઘેરા શોખ વિશે, જેને જાણીને તમારી આંખો થઈ જશે પહોળી...
આજે અપણે એવી વ્યક્તિ ને વાત કરવાના છીએ જેમની લાઈફ સ્ટાઇલની ચર્ચા પુરી દુનિયા માં થાયે છે, અને આ ફેમિલી છે દુનિયા ની સૌથી રિચેસ્ટ ફેમિલી એટલે કે અંબાણી ફેમિલી અને એમાં પણ નીતા અંબાણી લાઈફ સ્ટાઈલ ખૂબ વૈભવી છે જેના કારણે નીતા અંબાણી ખુબજ ચર્ચામાં રહે છે,
બ્રાન્ડેડ શૂઝ કલેક્શન:-
એક રિપોર્ટ અનુસાર નીતા અંબાણી જોડે સૌથી વધારે શૂઝ કલેક્શન છે જેમાં નીતા અંબાણી એક વાર પેરેલા શૂઝ બીજી વાર પહેરતી નથી એમાં પણ દરેક દરેક શૂઝ બ્રાન્ડેડ હોય છે, નીતા અંબાણી દુનિયા ની સૌથી મોંઘી બ્રાન્ડના શૂઝ પોતાના પગ માં પેહરે છે જેમાં Jimmy Choo, Marlin, Pedro, Garcia। જેવી બ્રાન્ડના શૂઝ નીતા અંબાણી પેહરે છે અને દરેક દરેક શૂઝની કિંમત 1 લાખ ઉપર ની હોય છે.
બ્રાન્ડેડ વોચ કલેક્શન:-
નીતા અંબાણીને બ્રાન્ડેડ ઘડિયાળ પહેરવાનો પણ બહુ શોખ છે જેના કારણે તેમની પાસે વોચ કલેક્શન પણ બહુ વધારે છે જેમાં, Rado, Gucci, Calvin Klein અને Bvlgari। જેવી પ્રખ્યાત કંપનીની ઘડિયાળ તેમની પાસે છે, દરેક દરેક ઘડિયાળ ની કિંમત 1,2 લાખ રૂપિયા થી શરૂ થાય છે.
પૈસાવારા ના શોખ પણ મોંઘા હોય, એમાં પણ અંબાણી હોય તો વાત ન થાય...
સોનાની જવેલરીનું કલેક્શન:-
નીતા અંબાણી પાસે સોનાની જ્વેલરી કલેક્શન પણ સૌથી વધારે છે જેમાં નીતા અંબાણી ને ટ્રેડિશનલ ગોલ્ડ જ્વેલરી ના સૌથી વધારે શોખ છે, સાથે સાથે નીતા અંબાણી જોડે ડાયમંડ નેકલેસ કલેક્શન પણ વધારે છે, નીતા અંબાણી જ્વેલરી, ડાયમંડ ફેમિલી ફંક્શનમાં પહેરેલી જોવા મળે છે નીતા અંબાણી ના દરેક દરેક જ્વેલરી માં હીરા જડેલા હોય છે,પણ નીતા અંબાણી સૌથી પ્રિય કિંમતી જવેલરી ડાયમંડ રીગ છે જે મુકેશ અંબાણીએ તેમને પ્રોપોઝ કરતા સમયે આપી હતી તે સમયે આ ડાયમંડ રીંગની કિંમત 18700 રૂપિયા હતી.
નીતા અંબાણી પાસે દુનિયાની સૌથી મોંઘી મોંઘી સાડીઓનું કલેક્શન છે. નીતા અંબાણી ખાસ તેની વિવાહ પાતુ સાડી માટે ખુબજ ચર્ચામાં રહી હતી આ સાડી નું વજન ૮ કિલો છે અને આ સાડીની ડિઝાઇન ચૈન્નઈના સિલ્ક ડાયરેક્ટર શિવલિંગમ દ્વારા કરવામાં આવી હતી આ સાડી માટે ખાસ બ્લાઉઝ ડિઝાઇન કરવામાં આવેલો હતો જેના પાછળના ભાગમાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિની છબી હતી આ સાડી તૈયાર કરવા માટે 36 મહિલાકારીગરો ને ૧ વર્ષ જેટલો સમય લાગ્યો હતો અને આ સાડી ની કિંમત અસરે ૪૦ લાખ રૂપિયા છે આ સાડીની નોંધ ગિનિસ બુક ઓફ વોલ્ર્ડ રેકોર્ડમાં કરવામાં આવી છે , આ સિવાય પણ નીતા અંબાણી પાસે કેટલીય સાડીઓ છે જેમાં,
હેરિટેજ ગુજરાતી સાડી
આ સાડી ની કિંમત ૨ થી ૩ લાખ રૂપિયા છે
પેસ્ટલ પિંક સાડી
આ સાડી ની કિંમત ૪ લાખ ૨૫ હજાર રૂપિયા છે
જરદોસી ગોટા પટ્ટી સાડી
આ સાડી ની કિંમત ૩ થી ૪ લાખ રૂપિયા છે
પીચ ક્લાસિક સાડી
આ સાડી ઈ કિંમત અસરે ૪ થી ૫ લાખ રૂપિયા છે
નીતા અંબાણી સવાર સવારમાં જે ચા પીવે છે તેની કિંમત જાણીને તમે ચોંકી ઉઠશો, નીતા અંબાણી સવાર સવાર માં જાપાનની ટ્રેડિશનલ બ્રાન્ડ kuraray noritake ના કપમાં માં ચાઇ પીવે છે અને આ kuraray બ્રાન્ડ ના એક કપની કિંમત ૩ લાખ રૂપિયા છે અને પુરા સેટ ની કિંમત દોડ કરોડ રૂપિયા છે જેમાં એક સેટ આ ૫૦ કપ આવે છે અને આ કપ ની ખાસિયત એ છે કે આ કપમાં સોનાની બોડૅર કરવામાં આવી છે.
લક્ઝ્યુરી હેન્ડબેગ્સ:-
નીતા અંબાણી હેન્ડ બેગ નો બહુ શોક છે જેથી નીતા અંબાણી જોડે દુનિયા ની બધી મોગી બ્રાન્ડ ના બેગ છે। અને દરેક દરકે હેન્ડ બેગ માં હીરો જડેલો હોયે છે દુનિયા ના મોગ બ્રાન્ડ જેવા કે ચેનલ, ગોયાડ, અને જીમી ચુ કેરી કેવા બ્રાન્ડ ના નીતા અંબાણી હેન્ડ બેન્ડ વાપરે છે આ બધા બ્રાન્ડ ના બેગ ની કિંમત ૫ લાખ રૂપિયા છે, નીતા અંબાણી જોડે દુનિયા નું સૌથી મોગુ હેન્ડ બેગ કે જે Hermes' બ્રાન્ડ નું છે જે હિમાલીયા Crocodile Skin બનેલું છે જેમાં સોનુ અને હીરા જડવા માં આવેલા છે અને આ બેગ ની કિંમત ૨,૬ કરોડ રૂપિયા છે
નીતા અંબાણી અને મુકેશ અંબાણી નો પરિવાર મુંબઈમાં અન્ટિલ માં રહે છે જેને most expensive house in world નો ખિતાબ આપવા માં આવેલો છે જે દુનિયા નું સૌથી મોંઘુ ઘર છે અને સાથે સાથે અત્યાધુનિક સુવિધા સભર ઘર છે. તો આ હતી નીતા અંબાણી કેટલી ચોંકાવનારી વાતો.
જો તમને અમારો આ આર્ટિકલ સારો લાગીયો હોય તો આ આર્ટિકલ વધુમાં વધુ શેર, લાઈક અને કમેન્ટ કરશો...