બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

આ છે અભિમન્યુ જેમણે ટ્વીટ કર્યું છે કે અમદાવાદ એરપોર્ટ પર કોઈ થર્મલ સ્ક્રિનિંગ નથી થતું..

આ છે @અભિમન્યુ જેમણે ટ્વીટ કર્યું છે કે અમદાવાદ એરપોર્ટ પર કોઈ થર્મલ સ્ક્રિનિંગ નથી થતું. તેણે એરપોર્ટ અધિકારીઓ  સાથે પુછપરસ કરવાની કાળજી લીધી નહીં પણ ટ્વીટ્ કરી અફવા અને ગભરાટ ફેલાવ્યો..




જયારે એરપોર્ટના અધિકારીઓ રી ટ્વીટ્ કરી જણાવ્યું કે @અભિમન્યુ  તમારું નિવેદન જૂઠું અને દુઃખ ખદાયક છે. તમે આજે ફ્લાઈટ: EY288 પર 02:44 કલાકે પહોંચ્યા અને ઇન્ફ્રારેડ થર્મલ મા 02:48 કલાકે સ્કેન થયા છો. મહેરબાની કરીને સમાજમાં ગભરાટ ફેલાવો નહીં અને જવાબદાર નાગરિક બનો..



ફૂટેજથી  સ્પષ્ટ દેખાય છે દાઢી વાળો માણસ એરપોર્ટના અધિકારી સાથે વાતચીત કરી રહ્યો છે. અમે એરપોર્ટના અધિકારીઓની પ્રશંસા કરીએ છીએ કે તેઓએ તેમના જીવને જોખમમાં મૂકીને આપણા માટે સતત દિવસ રાત નોકરી કરે છે. નાગરિકોએ તેમની જવાબદારી લેવી જોઈએ.

ફક્ત ભારત અને મોદીને બદનામ કરવા અને સોશ્યલ મીડિયા પર ઝડપી ધ્યાન આકર્ષિત કરવા માટે, તેઓ હવે કોઈપણ સ્તરે આગળ વધી રહ્યા છે. તેના જુઠ્ઠાણાંનો પર્દાફાશ થયા પછી, તેણે તેનું ટ્વીટ કાઢી નાખ્યું અને ત્યાંથી ભાગી ગયો.