બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

હવે શાળાઓની આજુબાજુ પડીકા બંધ... આવશે નવો નિયમ

દેશમાં 1 જુલાઇ ૨૦૨૧ થશે નવા નિયમો લાગુ જેમાં શાળાઓની આસપાસ નાસ્તાઓના પડીકા નહી વેચી શકાય. શાળાની આજુબાજુના ૫૦ મીટરમાં વેચાણ પર પ્રતિબંધ ફરવામાં આવશે. ડબ્બાબંધ ખાદ્ય અથવા પીણા કંપનીઓ અને વેપારીઓનો એક મોટો સમુહ ભારતીય ખાદ્ય સુરક્ષા એવં માનક પ્રાધિકરણ (એફએસએસએઆઇ) દ્વારા જાહેર કરાયેલ નવા નિયમોથી ચિંતીત છે.

તેમનો તર્ક છે કે શાળાઓની આસપાસ ખાણીપીણીના વેચાણ માટે હાલમાં જાહેર કરવામાં આવેલ નિયમોથી ઉત્પાદકો અને વેચાણર્થીઓને અસર પડશે. આ નિયમો ૧ જુલાઇ ૨૦૨૧થી લાગુ થવાના છે.