25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

NRA ની પરીક્ષાપદ્ધતિ અપનાવનાર મધ્યપ્રદેશ ભારતમા પ્રથમ રાજ્ય.

મધ્યપ્રદેશ ના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે ''રાષ્ટ્રીય ભરતી એજન્સી '' (NRA) દ્વારા લેવામા આવતી વિવિધ પરીક્ષાઓમા મેળવેલ ગુણના આધારે જ રાજ્યમાં સરકારી નોકરી આપવાનો નિર્ણય કર્યો છે.- આમ, મધ્યપ્રદેશ મા આ પ્રકારે નિર્ણય લેનાર ભારતનુ પ્રથમ રાજ્ય બન્યુ છે.-રાજ્ય ન

મધ્યપ્રદેશ ના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે ''રાષ્ટ્રીય ભરતી એજન્સી '' (NRA) દ્વારા લેવામા આવતી વિવિધ પરીક્ષાઓમા મેળવેલ ગુણના આધારે જ રાજ્યમાં સરકારી નોકરી આપવાનો નિર્ણય કર્યો છે.
- આમ, મધ્યપ્રદેશ મા આ પ્રકારે નિર્ણય લેનાર ભારતનુ પ્રથમ રાજ્ય બન્યુ છે.
-રાજ્ય ના યુવાનોને NRA ના મેરીટ ના આધારે નિયત કેટેગરીમાં નોકરી આપવામા આવશે.
-કોમન એલિજીબિલિટિ ટેસ્ટ નુ મેરીટ 3 વર્ષ સુધી માન્ય રાખવામા આવશે.
-તાજેતરમાં જ મધ્યપ્રદેશ સરકારે રાજ્ય ના વતનીઓ માટે સરકારી નોકરીઓમાં 100% અનામત રાખવા અંતર્ગત કાયદો ઘડવાની જાહેરાત કરી છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments

SANKET

ધન્યવાદ

Prajjawalit

tamara lekh vanchavani khub maja aave chhe