બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

Colours of life : રવિશંકર રાવલ લિલિતકલા ભવન લો ગાર્ડન ખાતે પેઈન્ટિંગ પ્રદર્શન

જીજ્ઞા શાહ દ્વારા “ colours of life ” અંતર્ગત રવિશંકર રાવલ લિલિતકલા ભવન લો ગાર્ડન અમદાવાદ ખાતે પેઈન્ટિંગ પ્રદર્શન યોજાયું હતું. જીજ્ઞા શાહ હેન્ડીક્રાફ્ટના વ્યવસાય સાથે સંકળાયેલ છે. કલા પ્રત્યે તેમનો પ્રેમ ઘણા વર્ષોથી છે. 


આ સાથે જીજ્ઞા શાહ જણાવે છે કે જેમ દરેક દિવાલો અલગ-અલગ રંગની અને ઘરના લોકોની પસંદ અલગ-અલગ હોય છે. એજ રીતે મેં અલગ - અલગ વિષય પર અલગ-અલગ રંગો રજૂ કર્યા છે. જેમા નેચર , ફિગરેટિવ , હેરિટેજ,એક્ટ્રેક્ટ વગેરે છે. આ વિવિધતા જ જીવનને રંગીન બનાવે છે.