બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સંગીત સમ્રાટ પદ્મવિભૂષણ શ્રી પંડિત જસરાજનું અમેરિકામાં નિધન...

શ્રી પંડિત જસરાજ ભારતીય શાસ્ત્રીય સંગીતના માધાંતા ગણાય છે. 17મી ઓગસ્ટના રોજ ન્યુજર્સી, અમેરિકામાં તેમનું મૃત્યુ થયું.પંડિત જસરાજે ભારતીય શાસ્ત્રીય સંગીતના અને પુરસ્કાર જીતેલા છે તેમજ ભારત સરકારે તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ તેમજ પદ્મ વિભૂષણથી નવાજેલ છે.


પંડિત જસરાજ ના નામે એક નાનકડા ગ્રહનું નામ ''પંડિતજસરાજ'' રાખવામાં આવેલ છે. આપણા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયી પંડિત જસરાજ ને પ્રેમથી રસરાજ સંબોધતા હતા. પંડિત જસરાજે 17 ઓગસ્ટ 2020 ના રોજ ન્યુજર્સીમાં પોતાના અંતિમ શ્વાસ લીધા.