This browser does not support the video element.
નેતાઓ બાદ હવે સુરતના પાસના આગેવાનો હવે સાપુતારામાં ગરબે ધુમ્યા
રાજકીય પાર્ટી બાદ હવે સુરત પાસના આગેવાનોએ સાપુતારામાં પ્રવાસ ગોઠવીને ગરબા રમીને ઉજવણી કરી હતી. જો કે આમાં પણ કોરોનાની ગાઈડલાઈનને કોરાણે મુકવામાં આવી હોવાનું દેખાયું હતું.
સાપુતારામાં ટેબલ પોઇન્ટ પર સુરત પાસના આગેવાનો અને કાર્યકરો ગરબે ઘુમતા દેખાઈ રહ્યા છે જોકે તેમાંથી એકેયે ના તો માસ્ક પહેર્યું છે કે ન તો સોશિયલ ડિસ્ટનસિંગ દેખાઈ રહ્યું છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે અને તેની ટીકાઓ પણ થઈ રહી છે.