બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પ્રિયંકા ચોપરાએ ન્યુયોર્કમાં ઇન્ડિયન રેસ્ટોરાંટ ખોલી.

પ્રિયંકા ચોપરાએ ન્યુયોર્કમાં ભારતીય રેસ્ટોરન્ટ ખોલી છે. પ્રિયંકાએ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર તસવીર મુકીને કરી છે. 


પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું છે કે, મને તમારી સાને સોનાને ખુલ્લી મુકતા ખુશી થાય છે. મેં ન્યુયોર્ક સિટિમાં એક નવી રેસ્ટોરન્ટ ખોલી છે. જેમાં ભારતીય ફુડ મળશે.સોના એ ઇન્ડિયન ફેલેવર્સનું પ્રતીક છે, જેના સાથે હું મોટી થઇ છું. મારા રેસ્ટરોન્ટના કિચનની સુકાનમેં જાણીતાઅનુભવી રસોઇયાને આપી છે. 


અભિનેત્રીએ પતિ નિક જોનાસ સાથે રેસ્ટોરન્ટ માટે પૂજા કરી હતી તેની તસવીર પણ શેર કરી હતી. 


પ્રિયંકાના અન્ય બિઝનેસની વાત કરીએ તો તે અભિનય, રેસ્ટોરન્ટ ઉપરાંત પોતાનું પ્રોડકશન હાઉસ પણ છે જેના બેનર હેઠળ ઘણી ફિલ્મોનું નિર્માણ થયું છે. તેણે હાલમાં પોતાના જ એક હેર પ્રોડકટને લોન્ચ કર્યો છે.