કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ ફટકારાઈ...
કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને લોધી એસ્ટેટ સ્થિત સરકરી બંગલો ખાલી કરવાની નોટીસ ફટકારવામાં આવી છે. જો કે બંગલો ખાલી કરવા માટે પ્રિયંકા ગાંધીને 1 ઓગષ્ટ સુધીની સમય મર્યાદા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ બંગલો તેમને રાજીવ ગાંધીની હત્યા બાદ ફાળવવામાં આવ્યો હતો.તો આ નિર્ણય હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા લેવાયો છે.