બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનના એક ડાન્સથી હલચલ મચી ગઈ, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ...

સારા અલી ખાન આજકાલ સોશિયલ મીડિયા પર સારું વર્ચસ્વ ધરાવે છે. તે હંમેશાં ફોટા અને વીડિયો શેર કરીને ચાહકો સાથે જોડાયેલી \ હોય છે. સારા અલી ખાનનો થ્રોબેક ડાન્સ વીડિયો ખુબ ધમાલ મચાવી રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે અભિનેત્રી તેના સુપરહિટ ગીતો પર ડાન્સ કરી રહી છે. સારા અલી ખાન ડાન્સનો આ વીડિયો એવોર્ડ શોનો છે. તેણે સ્ટેજ પર એવું પ્રદર્શન આપ્યું કે બધા સેલેબ્સ આશ્ચર્યચકિત થઈ ગયા. તેનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.



સારા અલી ખાનનો આ ડાન્સ વીડિયો યુટ્યુબ પર જોવા મળી રહ્યો છે. વિડિઓની લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તેને  અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે. સારા અલી ખાનના સોશિયલ મીડિયા પર ખૂબ ફેન્સ છે. આ કારણોસર, તેમના ફોટો અથવા વિડિઓઝ આવતાની સાથે જ તે વાયરલ થઈ જાય છે. ચાહકો પણ તેમનો વીડિયો જોઇને ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયો અસીમ ખાન એન્ટરટેનમેન્ટ યુટ્યુબ ચેનલ પર આ વીડિયો  મૂકવામાં આવ્યો છે.