બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

જુઓ અમદાવાદમાં કોના ઘરે થી મળ્યા હથિયાર?

 સોલા પોલીસ જ્યારે રાતે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે ગોતા ના વસંત નગરમાં રહેતા ભાવિક બારોટ નામના યુવક માં ઘરે તપાસ કરતા એક દેશી બનવાટ નો તમનચો મળી આવ્યો.આ યુવક અગાઉ પણ વાહન ચોરીના ગુના માં સંડોવાયેલો હતો.હાલમાં સોલા પોલીસે આર્મ્સ એકટ હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી..