બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

This browser does not support the video element.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા , ગઈકાલે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો

  • રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા 
  • ગઈકાલે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો 

અમદાવાદ: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોનાનો રિપોર્ટ ગઈકાલે પોઝિટીવ આવ્યો હતો. ત્યાર બાદ તેઓ ગઈકાલે હોમ કોરેન્ટાઈન થયા હતા. પરંતુ આજે સવારે મળતી માહિતી અનુસાર આજે સ્ટર્લિંગ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે. 



શંકરસિંહ બાપુએ 5 દિવસ પહેલા જ એંસીપીમાંથી રાજીનામુ આપ્યું હતું.જેને લઈને પ્રેસ કૉન્ફ્રાન્સ પણ કરી હતી.આ અગાઉ રાજ્યસભાના ઉમેરવાર અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી નો પણ રિપોર્ટ પોઝિટીવ આવતા રાજકીય વર્તુળમાં મોટો સન્નાટો જોવો મળ્યો છે