બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

શું ઘરમાં ઊંબરો હોવો જોઈએ?

જો વાસ્તુશાસ્ર અનુસારની દૃષ્ટિકોણથી જોઈએ, તો આપણે જોશું કે આજકાલ જે ઘરો બાંધવામાં આવે છે તે બધા એક દરવાજાના બનેલા હોય છે. ઘરના પ્રવેશદ્વારને ન તો ડિઝાઇન કરવામાં આવે છે અને ન તો ઊંબરો બનાવવામાં આવે છે.

 

તમે મંદિરોમાં જોયું હશે કે એકથી વધારે દરવાજા હશે. મંદિરમાં પ્રવેશ કરવા માટે બે દરવાજા હોય છે. સાથે દરેક મંદિરોમાં ઊંબરોતો જોવા મળે જ છે. 

 

 

જો આપણે આપણા ઘરનો મુખ્ય દરવાજો દ્વિપક્ષી બનાવીએ અને ઊંબરો પણ બનાવીએ તો આપણે ઘણા દુષ્ટ પ્રભાવોને અટકાવી શકીએ છીએ. ઘરમાં કોઈ વ્યક્તિ પ્રવેશે તો ઊંબરો ઓળાંગીને જ આવતો  હોય છે. પહેલાના સમયમાં ઊંબરોની પૂજા કરવાનો રિવાજ હતો. તેથી જો આપણે પણ આપણા ઘરમાં ઊંબરો બનાવીએ તો ઘણા અશુભ પરિણામોથી બચી શકાય છે.

 

વાસ્તુશાસ્ર અનુંસાર દરવાજા માટેના નિયમો: