બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પ્રતિભાશાળી અભિનેતા સુશાંત સિંહ રાજપૂત વિશે કેટલીક રસપ્રદ વાતો...જાણો...

બોલિવૂડના 34વર્ષીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું તેમના બાંદ્રા નિવાસસ્થાન પર નિધન થયું હતું. શરૂઆતમાં તે માનવું મુશ્કેલ હતું કે તેમના જેવા વ્યક્તિ જેણે હંમેશા તેના ચહેરા પર સ્મિત રાખ્યું છે તે આટલું સખત પગલું ભરી શકે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા ડિપ્રેશનની સારવાર લઈ રહ્યો હતો અને તેની ઘરેલુ મદદ પ્રમાણે સુશાંત છેલ્લા કેટલાક અઠવાડિયાથી અસ્વસ્થ હતો.
જોકે સુશાંત અતિયારે ભલે આપણી સાથે ના હોય પણ તે હંમેશા આપણી યાદોમાં રહેશે. ચાલો અમે તમને અતિ પ્રતિભાશાળી અભિનેતા  સુશાંત સિંહ રાજપૂત વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીએ:

1. સુશાંત સિંહ રાજપૂત પટના બિહારના વતની હતા, અને તેમના પરિવારમાં પિતા અને ચાર મોટી બહેનો છે. તેમની એક બહેન મિતુ સિંઘ છે, જે રાજ્ય કક્ષાની ક્રિકેટર છે.

2. સુશાંતની માતા એ 2002 માં જ્યારે અંતિમ શ્વાસ લીધા હતા તિયારે સુશાંત માત્ર 16 વર્ષનો હતો. સુશાંત તેની માતાની ખૂબ નજીક હતો સુશાંત સિંહ એ આત્મહત્યા પહેલાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર છેલ્લી પોસ્ટ  તેની માતા માટે કરી હતી

3. 2002 માં સુશાંતનો પરિવાર દિલ્હી આવી ને વસીયો. સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા પછી, સુશાંત B.E (મિકેનિકલ એન્જિનિયરિંગ) કરવા માટે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં જોડાયો. સુશાંતને AIEEE 2003 માં 7 મો રેન્ક મળ્યો; તેણે 11 પ્રવેશ પરીક્ષાઓ પાસ કરી હતી અને ભૌતિકશાસ્ત્રમાં રાષ્ટ્રીય કક્ષાની ઑલમ્પિયાડ પણ જીતી હતી.

5. કાલેજ દરમ્યાન સુશાંત થિયેટર અને ડાન્સમાં ખૂબ વ્યસ્ત રહેતો હતો. તેમણે શ્યામક દાવક ડાન્સ એકેડમીમાં પ્રવેશ કર્યો હતો અને 51 મી ફિલ્મફેર એવોર્ડ્સમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ કામ કરિયું. 2006 ની કોમનવેલ્થ ગેમ્સમાં પરફોર્મ કરવા માટે તે ડાન્સ ટિમ સાથે ઔસ્ટ્રેલીયા પણ ગયો હતો.

6. અભિનય અને નૃત્યને કારણે સમય મળતો ન હોવાથી 3 વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમને કોલેજ છોડી દેવાનું નક્કી કર્યું

7. સુશાંત મુંબઇમાં એક્યુટ થિયેટર ગ્રુપમાં જોડાય તિયાર પછી તેમને બાલાજી ટેલિફિલ્મ્સની સિરીયલ કિસ દેશ મેં હૈ મેરા દિલ માં કામ કરિયું. તિયાર પછી ઝી ટીવીના પાવિત્રા રિશ્તામાં કામ કર્યા પછી તેનું ભાગ્ય બદલાઈ ગયું હતું, જે ભારતીય ટેલિવિઝન પર સૌથી પ્રિય શો બન્યું હતું.સુશાંત સિંહ રાજપૂતે 2013 "કાઇ પો છે" મૂવી થી બોલિવૂડમાં ડેબ્યૂ. કરીયો અને તેમાં સુશાંત ની એકટિંગની ખુબજ પ્રશંસા થઇ હતી. જો કે સુશાંત એ મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિક "ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી "માં પ્રેક્ષકોને દિલ જીતી લિતું હતું અને મૂવી બોક્સઓફિસ માં પણ સુપર હિટ થઇ હતી.

8. કેરળ અને નાગાલેન્ડમાં જયારે ફ્લોટ આવીયો હતો તીયારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત રાજ્યની મદત કરવા કેરળ FUND  CARE માં ૧ કરોડ નું દાન કરિયું હતું અને  નાગાલેન્ડ FUND CARE ૧.૨૫ કરોડ નું દાન અપીયું હતું 

9. સુશાંત અને TV અભિનેત્રી અંકિતા લોખંડે બને સાથે  6 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા અને તે પછી સુશાંત સિંહ નું નામે બોલિવૂડ ની મશહૂર અભિનેત્રી કૃતિ સનન સાથે જોડાયું હતું.રિયા ચક્રવર્તી સાથે સુશાંત રિલેશનશિપમાં હતી પરંતુ બંનેએ તે ક્યારેય ઓપનલી સ્વિકારીયું નહીં .

10. ખગોળશાસ્ત્રમાં પણ ખૂબ રસ હતો જેના કારણે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ચંદ્ર પર જમીનનો ટુકડો ખરીદ્યો હતો.

જો તમને અમારો અર્ટિકેલ પસંદ આવતા હોય તો અમારા અર્ટિકેલ ને LIKE કરો, તમારો દોસ્ત કે ફેમિલી જોડે Share કરો અને Comment કરીને અમને જણાવો તમને અમારો અર્ટિકેલ કેવો લાગીયો