બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

દક્ષિણ આફ્રિકાનું વિરાટફૂલ : જાયન્ટ પ્રોટી.

દક્ષિણ આફ્રિકાની ક્રિક્ટ ટીમ પ્રોટીઝના હૂલામણા નામે પણ ઓળખાય છે.આ પ્રોટીઝ એટલે દક્ષિણ આફ્રિકાનું રાષ્ટ્રીય ફૂલ પ્રોટી. સૂર્યમુખીના કુળના પ્રોટી ઘણી જાતના થાય છે. આ ફૂલ લગભગ એક ફૂટ વ્યાસનું હોય છે. બારેમાસ ઊગે છે. ૪ થી પાંચ ફૂટ ઊંચા છોડ ઉપર થાય છે. સફેદથી માંડીને ગુલાબી રંગના પ્રોટી જોવા મળે છે. તેના કદ અને સુંદરતા માટે વિશ્વપ્રસિધ્ધ છે.

તેનું નામ ગ્રીક દેવતા પ્રોટસ ઉપરથી પડયું છે. આ કૂલ સાતથી આઠ કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર પેદા થયાનું મનાય છે. લગભગ ૨૦ દેશોમાં તેની ખેતી થાય છે. ગુલદસ્તાની શોભા વધારે છે. ફ્લાવરવાઝમાં તે છ દિવસ તાજું રહે છે.