અમેરિકામાં વસતા ૨૪ ભારતીય પ્રતિભાશાળી મહિલાઓનું વિશેષ સમ્માન થશે
અમેરિકામાં વસતા ૨૪ ભારતીય પ્રતિભાશાળી મહિલાઓનું વિશેષ સમ્માન થશે. કેલિફોર્નિયા ખાતે ૧૭મી જુલાઈના રોજ વિશેષ સમારોહમાં આ મહિલા પ્રતિભાઓનું સમ્માન કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્ટેપ ટુ સ્ટેપ અપ ઈન્ક તથા ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા દ્વારા થયું છે. જેમાં
અમેરિકામાં વસતા ૨૪ ભારતીય પ્રતિભાશાળી મહિલાઓનું વિશેષ સમ્માન થશે. કેલિફોર્નિયા ખાતે ૧૭મી જુલાઈના રોજ વિશેષ સમારોહમાં આ મહિલા પ્રતિભાઓનું સમ્માન કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્ટેપ ટુ સ્ટેપ અપ ઈન્ક તથા ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા દ્વારા થયું છે. જેમાં શ્રીમતી વાસુ પવાર, ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના પરિમલ શાહ તથા લેબોન હોસ્પિટાલિટી ગૃપના યોગી પટેલની મહત્વની ભૂમિકા રહી છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com