બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

અમેરિકામાં વસતા ૨૪ ભારતીય પ્રતિભાશાળી મહિલાઓનું વિશેષ સમ્માન થશે

અમેરિકામાં વસતા ૨૪ ભારતીય પ્રતિભાશાળી મહિલાઓનું વિશેષ સમ્માન થશે. કેલિફોર્નિયા ખાતે ૧૭મી જુલાઈના રોજ વિશેષ  સમારોહમાં આ મહિલા પ્રતિભાઓનું સમ્માન કરવામાં આવશે. સમગ્ર  કાર્યક્રમનું આયોજન સ્ટેપ ટુ સ્ટેપ અપ ઈન્ક તથા ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા દ્વારા થયું છે. જેમાં શ્રીમતી  વાસુ પવાર, ઈન્ડો અમેરિકન  કલ્ચરલ સોસાયટીના પરિમલ શાહ તથા લેબોન હોસ્પિટાલિટી ગૃપના યોગી પટેલની મહત્વની ભૂમિકા રહી છે.