બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યભરમાં ૨,૬૩,૧૨૯ મુસાફરોએ પરિવહનનો લાભ લીધો – મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર

કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સામાન્ય લોકો માટે એસ.ટી. બસ સેવા પૂર્વવત: 

રાજ્યમાં ઝડપથી થાળે પડી રહેલું જનજીવન કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સામાન્ય લોકો માટે એસ.ટી. બસ સેવા પૂર્વવત : છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યભરમાં ૨,૬૩,૧૨૯ મુસાફરોએ પરિવહનનો લાભ લીધો.

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર સોશીયલ ડિસ્ટન્સ સહિતના નિયમો પાલન સાથે અઠવાડિયામાં એસ.ટી. દ્વારા વધુને વધુ લોકલ અને એક્સપ્રેસ ટ્રીપનું સંચાલન કરાયું  વિવિધ પાંચ ઝોનમાં સવારના ૮.૦૦ થી સાંજના ૬.૦૦ કલાક સુધી સામાન્ય જનતા માટે બસ સેવા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત-મધ્ય ગુજરાત-દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર ઝોન – કચ્છ ઝોન પાંચ ઝોનમાં સમાવિષ્ટ જિલ્લાઓમાં એસ.ટી. સેવાઓ મુસાફરોનું તાપમાન, સેનિટાઈઝર, માસ્ક અને સામાજિક અંતરના સંપૂર્ણ પાલન સાથે રાજ્યમાં બસ પરિવહન સેવાનો પ્રારંભ