બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

મહેન્દ્રસિંહ ધોનીની સાથે સુરેશ રૈનાએ પણ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, ઇન્સ્ટાગ્રામ પર આપી માહિતી

ઈન્ડિયન ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કર્યાના થોડા સમય બાદ ક્રિકેટર સુરેશ રૈનાએ પણ ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું . સુરેશ રૈનાએ સોશિયલ મીડિયા પર આ વિશે માહિતી આપી છે.