તો...આવી શકે છે ટિક્ટોકનું ભારતીય વર્ઝન...
ભારતીય સરકારી 59 ચાઈનીઝ બેન કર્યા જેમાંનું એક tiktok પણ હતું. tiktok યુવાનોનું મનોરંજનનું એક મોટું માધ્યમ હતું. તેમજ tiktok નું બજાર ભારતમાં ખૂબ જ મોટું હતું. tiktok બંધ થયા પછી tiktok ના યુઝર નો ઘટાડો થયો છે. જેના કારણે tiktok હવે ભારતમાં પાછુ ફરવાના અધતન પ્રયત્નો કરી રહ્યું છે.
tiktok એ ભારતીય દિગ્ગજ કંપની jio સાથે જોડાઈને jio tok બનાવવાની રજૂઆત કરી .જેના પર jio એ કોઈપણ પ્રતિક્રિયા આપી ન હતી. આમ જોઈએ તો જીઓ ભારતની ખૂબ જ વિશ્વાસુ કંપની છે તેમજ jio એ tik tok સાથે જોડાઈને પોતાની યુઝરની વિશ્વસનીયતા ખોવા નહિ માગે.