બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ટિકટોક સ્ટાર વધુ એક વખત વિવાદમાં: જાણો પોલીસ દ્વારા કેમ કરવામાં આવી ધરપકડ..

સુરતની ટિક્ટોક સ્ટાર વિવાદમાં.... 

ટિક્ટોક સ્ટાર કિર્તી પટેલની સુરતમાં ધરપકડ કરવામાં આવી છે..પુણા ગામ પોલીસે ૩૦૭ અંતર્ગત હત્યા કરવાની કોશિશના ગુનામાં કીર્તિ પટેલની ધરપકડ કરી છે.. ટિક્ટોક પર વિડીયો બનાવવાના મામલે ઝઘડો થયો જેમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને આ કેસમાં કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. 



પહેલા પણ ઘુવડ સાથે ટિકટોક વિડીયો બનાવવા પર પણ વિવાદ થયો હતો



જો કે આ પહેલા પણ ઘુવડ સાથે ટિકટોક વિડીયો બનાવવા પર પણ વિવાદ થયો હતો ફરી એક વખત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વિવાદમાં આવી છે. પુણા ગામ પોલીસે 307 અંતર્ગત હત્યાની કોશીશના ગુનામાં તેની ધરપકડ કરી છે... 

કીર્તિ પટેલ પર યુવકની હત્યાની કોશીશ અંતર્ગત ૩૦૭ ની કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી...



ટિક્ટોક પર વિડીયો બનાવવા બાબતે કીર્તિ પટેલનો યુવક સાથે ઝઘડો થયો હતો. જેમાં કીર્તિ પટેલ પર યુવકની હત્યાની કોશીશ અંતર્ગત ૩૦૭ ની કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તો ટિક્ટોક પર અવાર-નવાર કીર્તિ પટેલ પોતાના વિડીયો શેર કરે છે અને આ વખતે ટિક્ટોક વિડીયો બનાવવાને લઈને ફરી એક વખત તે વિવાદમાં આવી છે...

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પોલીસે કીર્તિ પટેલની કલમ ૩૦૭ અંતર્ગત હત્યાની કોશીશના ગુનામાં ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી વધુ આગળની તપાસ હાથ ધરી છે.....