જુઓ આજે રાજયમાં કેટલા કોરોના કેસ આવ્યા અને તમારા જિલ્લામાં અત્યાર સુધી કુલ કેટલા કેસ નોધાયા...
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1,381 નવા કેસ અને 1,383 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસ 1 લાખ 36 હજારને પાર તો મૃત્યુઆંક 3,442એ પહોંચ્યો
શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 36,653 1,809 30,560
સુરત 28,719 761 25,036
વડોદરા 11,840 184 9,707
ગાંધીનગર 3,614 78 2,921
ભાવનગર 4,124 63 3,582
બનાસકાંઠા 2,017 21 1937
આણંદ 1,078 16 1014
અરવલ્લી 592 25 397
રાજકોટ 9,100 137 7,530
મહેસાણા 2,664 28 1,979
પંચમહાલ 2,280 18 1,976
બોટાદ 737 5 588
મહીસાગર 996 4 914
પાટણ 1,725 41 1,599
ખેડા 1,261 15 1,173
સાબરકાંઠા 1,072 10 821
જામનગર 5,897 33 5,547
ભરૂચ 2,221 15 1,966
કચ્છ 2,098 32 1,515
દાહોદ 1,632 6 1,375
ગીર-સોમનાથ 1,391 19 1,211
છોટાઉદેપુર 496 2 410
વલસાડ 1,169 9 1,105
નર્મદા 918 0 853
દેવભૂમિ દ્વારકા 553 5 447
જૂનાગઢ 2,760 33 2,347
નવસારી 1,166 7 1,090
પોરબંદર 457 4 415
સુરેન્દ્રનગર 1,750 10 1,411
મોરબી 1,638 16 1,362
તાપી 609 4 556
ડાંગ 103 0 81
અમરેલી 2,089 24 1,630