બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

AAP ની જન સંવેદના મુલાકાત કાર્યક્રમ નો આજે 21મો દિવસ

AAP ની ટિમ પહોંચી સુરેન્દ્રનગર જિલ્લાના મોકાસર ગામે ગ્રામજનો મોટી સંખ્યા માં જોડાયા..

AAP ની ટીમે  મોકાસર ગામે આવેલ રામજી મંદિરે  દર્શન કર્યા તેમજ ગામની બાળાઓ દ્વારા શ્રી ઇસુદાન ભાઈ ગઢવી શ્રી ગોપાલભાઈ ઇટાલિયા સહિતનાઓનું તિલક કરી તમામનું ઉષ્માભેર સ્વાગત સાથે વધામણાં કરવામાં આવ્યા..

AAP ના નેતા શ્રી ઇસુદાન ભાઈ ગઢવી   પ્રદેશ અધ્યક્ષ શ્રી ગોપાલ ભાઈ ઇટાલિયાની હાજરીમાં યોજાયો જન સંવેદના મુલાકાત કાર્યક્રમ..

AAP પાર્ટીના હોદેદારો આગેવાનો કાર્યકરોની હાજરી વચ્ચે મોટી સંખ્યા માં ગ્રામજનો આપ પાર્ટીમાં જોડાયા..

મોકાસર ગામમાં આમ આદમી પાર્ટી આયોજિત 'જન સંવેદના કાર્યક્રમ' અંતર્ગત ગામના કોરોનાથી મૃતક વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી...