25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

કેન્દ્ર સરકારે Unlock-4ની ગાઈડલાઈનની કરી જાહેરત,જાણો શું આપી છૂટછાટ

કોરોનાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-3 બાદ અનલોક-4 ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 30 સપ્ટેમ્બર સુધી શાળા કોલેજો બંધ રાખવામાં આવશે.21 સપ્ટેમ્બરથી 100 લોકો સાથે મેળવડાને મંજૂરી આપવામાં આવી છે જે ગાઈડલાઈન મુજબ અમલ યોજી શકાશે. 21 સપ્ટેમ્બર બાદ ઓપન એર થીયેટર ખુલશે આંતરરાજ્ય અને શહેર બહાર મુ

કોરોનાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-3 બાદ અનલોક-4 ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 30 સપ્ટેમ્બર સુધી શાળા કોલેજો બંધ રાખવામાં આવશે.21 સપ્ટેમ્બરથી 100 લોકો સાથે મેળવડાને મંજૂરી આપવામાં આવી છે જે ગાઈડલાઈન મુજબ અમલ યોજી શકાશે. 21 સપ્ટેમ્બર બાદ ઓપન એર થીયેટર ખુલશે 


આંતરરાજ્ય અને શહેર બહાર મુસાફરીને પણ મંજૂરી આપવામાં આવેલ છે

કોઈ પણ જગ્યાએ સ્થાનિક લેવલે લોકડાઉન લાગુ કરી શકાશે નઈ

તેમજ કન્ટેઇનમેન્ટ ઝોન માં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉનની અમલવારી કરવાની રહેશે

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments