બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કેન્દ્ર સરકારે Unlock-4ની ગાઈડલાઈનની કરી જાહેરત,જાણો શું આપી છૂટછાટ

કોરોનાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-3 બાદ અનલોક-4 ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 30 સપ્ટેમ્બર સુધી શાળા કોલેજો બંધ રાખવામાં આવશે.21 સપ્ટેમ્બરથી 100 લોકો સાથે મેળવડાને મંજૂરી આપવામાં આવી છે જે ગાઈડલાઈન મુજબ અમલ યોજી શકાશે. 21 સપ્ટેમ્બર બાદ ઓપન એર થીયેટર ખુલશે 



આંતરરાજ્ય અને શહેર બહાર મુસાફરીને પણ મંજૂરી આપવામાં આવેલ છે

કોઈ પણ જગ્યાએ સ્થાનિક લેવલે લોકડાઉન લાગુ કરી શકાશે નઈ

તેમજ કન્ટેઇનમેન્ટ ઝોન માં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉનની અમલવારી કરવાની રહેશે