સનદી સેવાની પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર, પ્રદીપ સિંહે ટોપ કર્યું...
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) એ સિવિલ સર્વિસિસ પરીક્ષા 2019 નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. પ્રદીપસિંહે પરીક્ષામાં ટોપ કર્યું છે. બીજા સ્થાને જતીન કિશોર અને ત્રીજા સ્થાને પ્રતિભા વર્મા છે. કુલ 829 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જનરલ કેટેગરીના 304 ઉમેદવારો, 78 ઇડબ્લ્યુએસ, 251 ઓબીસી, 129 એસસી અને 67 એસટી કેટેગરીના ઉમેદવારો છે. ઉમેદવારોના ગુણ 15 દિવસ પછી જાહેર કરવામાં આવશે.
ટોપ કરેલ 20 વિદ્યાર્થીઓના નામ
1.પ્રદીપસિંહ
2.જતીન કિશોર
3 પ્રતિભા વર્મા
4 હિમાંશુ જૈન
5 જયદેવ સી.એસ.
6 વિશાખા યાદવ
7 ગણેશકુમાર ભાસ્કર
8 અભિષેક સારફ
9 રવિ જૈન
10 સંજીતા મોહપાત્રા
11 નુપુર ગોયલ
12 અજય જૈન
13 રૌનાક અગ્રવાલ
14 અનમોલ જૈન
15 ભોંસલે નેહા પ્રકાશ
16 ગુંજનસિંહ
17 સ્વાતિ શર્મા
18 લવિશ ઓર્ડિયા
19 શ્રેષ્ઠ અનુપમ
20 નેહા બેનર્જી
યુપીએસસીએ 182 ઉમેદવારોને અનામત યાદીમાં સ્થાન આપ્યું છે. જેમાં 91 જનરલ, 9 ઇડબ્લ્યુએસ, 71 ઓબીસી, 8 એસસી, 3 એસટી કેટેગરીઓ શામેલ છે. 11 એવા ઉમેદવારો છે જેમના પરિણામ મોકૂફ રાખવામાં આવ્યા છે.