બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

વિકી કૌશલ આગામી ફિલ્મમાં લક્ષ્મણના પાત્રમાં જોવા મળશે.

સાઉથના સુપરસ્ટારપ્રભાસ પોતાની આગામી ફિલ્મ આદિપુરુષ માટે ચર્ચામાં છે. જેમાં તે ભગવાન રામના પાત્રમાં જોવા મળવાનો છે. જ્યારે સૈફ અલી ખાનને રાવણની ભૂમિકા આપી છે. ફિલ્મની કાસ્ટિંગ ચાલુ છે અને હવે તાજા રિપોર્ટના અનુસાર વિકી કૌશલની આ ફિલ્મમાં એન્ટ્રી થઇ છે. 


સૂત્રની વાતને સાચી માનીએ તો,  મેકર્સે  વિકી કૌશલને લક્ષ્મણના પાત્ર માટે સાઇન કર્યો છે. આ ફિલ્મ રામાયણ પર આધારિત છે જેમાં વીએફએકસ ટેકનિક ભરપુર જોવા મળવાની છે. 


ફિલ્મમાં સીતાના પાત્ર માટે ક્રિર્થી સુરેશનું નામ ચર્ચામાં હતું.પરંતુ હજી તેને ફાઇનલ કરવામા ંઆવી કે નહીં તે વિશે જાણવા મળ્યું નથી.