25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

વિજય માલ્યાએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશને શુભેચ્છાઓ પાઠવી તો તેનાં જવાબમાં SBI બેંકે શું કહ્યું, જાણો...

ગઈ કાલે સમગ્ર દેશમાં ૭૪માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી, કોરોના કહેરને ધ્યાનમાં લઈને આ વખતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સોશિયલ ડીસ્ટન્સ રાખી કરવામાં આવી હતી. જયારે પણ દેશમાં ખુશિનો માહોલ હોય ત્યારે અનેક બીઝનેસ મેન, નેતાઓ દેશવાસીઓને ટ્વીટના માધ્યમથી શુભકામનાઓ આપતા હોય છે.ત્યા

Independence day news,  vijay malya
ગઈ કાલે સમગ્ર દેશમાં ૭૪માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી, કોરોના કહેરને ધ્યાનમાં લઈને આ વખતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સોશિયલ ડીસ્ટન્સ રાખી કરવામાં આવી હતી. જયારે પણ દેશમાં ખુશિનો માહોલ હોય ત્યારે અનેક બીઝનેસ મેન, નેતાઓ દેશવાસીઓને ટ્વીટના માધ્યમથી શુભકામનાઓ આપતા હોય છે.

Independence day news,  vijay malya

ત્યારે ભારતના જાણીતા બીઝનેસ મેન વિજય માલ્યાએ પણ ગઈકાલે ટ્વીટર ના માધ્યમથી દેશવાસીઓને સુભ્કામનાઓ પાઠવી હતી. જેમના ટ્વીટના જવાબમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ જે જવાબ આપ્યો તે સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

ભારત ના બિઝનેશ મેન વિજય માલ્યા કે જેઓ બેંકો નું કરીને વિદેશ નાશી ગયા છે તેઓએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે સોશિયલ મીડિયા માં દેશને શુભેચ્છાઓ પાઠવી પછી SBI બેંકે તેને જવાબ આપતા કહ્યું હતું કે, "ઘર આજા પરદેશી તેરા દેશ બુલાયે રે"

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments