This browser does not support the video element.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ૨૦૨૦ના વર્ષના અંદાજપત્રને તમામ ક્ષેત્રોના વિકાસ સાથે ગુજરાત ટોપ પર રહે તેવું બજેટ ગણાવ્યું
બુધવારે નાણામંત્રી નીતિન પટેલ દ્વારા 2020-21નું ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.જેને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના વર્ષ ૨૦૨૦ના વર્ષના અંદાજપત્રને ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની દિશા દર્શાવનારું અને તમામ ક્ષેત્રોના વિકાસ સાથે ગુજરાત ટોપ પર રહે તેવું બજેટ ગણાવ્યું છે.