મુખ્યમંત્રી વિજય રૂપાણીએ "હું પણ કોરોના યોધ્ધા" ઝુંબેશની આજે પુર્ણા હુતી કરી.
હું પણ કોરોના યોધ્ધા ઝુંબેશની આજે પુર્ણાહુતી થઇ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એ નિમિત્તે કોરોનાનો ફેલાવો રોકવા અને લોકડાઉન પછી જનજીવન ફરી ચેતનવંતુ થાય તે માટે રાજય સરકારે લીધેલા પગલાની વિગતો આપી.
વિજય રૂપાણીએ "હું પણ કોરોના યોધ્ધા" ઝુંબેશની આજે પુર્ણા હુતી કરી.