બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

This browser does not support the video element.

દહેજ માં આપવું છે, દીકરી એટલે વહાલ નો દરિયો...

દીકરી એટલે વહાલ નો દરિયો. જ્યારે એના લગ્ન થાય ત્યારે માં બાપ એના દિલ થી શું આપે છે દહેજ માં એ જાણવા નો પ્રયાસ ક્યારેય આપણે કર્યો નહિ હોય. માં બાપ પોતાની દીકરી નથી આપતા, પણ એક કુંભાર જેમ માટલું ઘડે ને એમ એક પુરે પૂરી ઘડેલી દીકરી આપે છે. પણ બસ ફેર એટલોજ કે આ ઘડેલી દીકરી , માટલા ની જેમ ક્યારેય તૂટી નથી જતી. 

બસ આવુજ કંઇક લખાણ જે Dr. Nimit oza, એ લખેલું છે . એ મારી અવાજ ની લાગણીઓ ઉમેરી ને એક પ્રયાસ કર્યો છે. મારે દહેજ માં આપવું છે.