બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

This browser does not support the video element.

એ જિંદગી, ચલ આજ ફરીથી માફી આપુ છું.

ખબર છે કે તારા માટે અમારી લાગણીઓ નહિ પણ તારી જીદ પૂરી કરવી મહત્વ ની છે. છતાં પણ માફ કરી તને આજે ફરીથી તે કરેલી ભૂલો મારું મન અને દિલ માં લઇ ફરું છું. તો પણ માફ કરી ચલ તને કદાચ ખોટી હું જ હતી કે મારા વહેતા આંસુ તને બદલી નાખશે, મારી આ ચીસો પાડતી ઈચ્છાઓ તને બદલી નાખશે.

પણ માફ કરજે ફરીથી ભૂલી ગય તારી જીદ સામે મારી જીદ ચાલી છે ક્યારેય ચાલ માફ કરી તને એ થોડા દિવસ માટે બતાવેલા મસ્ત સપના માટે આભારી છું તારી કમ સે કમ તું તો છે જેને જરાક તો મને સપના દેખાડવા ગમે છે.

બસ એટલા માટે માફ કરી તને, મારા એ મન ને મે આજે પણ સમજાવ્યું કે રિસાયા ત્યાં કરવાનું હોય જ્યાં કોઈ મનાવે
દુઃખી ત્યાં થવાનું હોય જ્યાં કોઈ તને ખુશ કરવા આવે.. એક વાત કહું,.જિંદગી તને

ખબર છે કે તું જિદ્દી છે, તું મારું ધાર્યું નહિ કરે, બસ એક વાર તો તું પણ થાકી ને આવીશ, બસ એ વિચારી ને માફ કરી તને.